Sarkari Yojana Gujarat: અહી મળશે ગૂજરાત સરકાર દ્વારા સંચાલિત તમાંમ યોજનોની માહિતી

Sarkari Yojana Gujarat: નમસ્કાર મિત્રો,ગુજરાત આવતી તમામ યોજનાઓ સરકારી પોર્ટલ પર જાહેર કરવામાં આવે છે. જેમ કે ખેતીવાડી ની યોજનાઓ માટે https://ikhedut.gujarat.gov.in/ પર જાહેર કરવામાં આવે છે. જ્યારે બીજી યોજનાઓ https://esamajkalyan.gujarat.gov.in/પર જાહેર કરવામાં આવે છે.

સરકારી યોજના ગૂજરાત | Sarkari Yojana Gujarat

ikhedut portal 2024 yojana list:આઇ ખેડુત પોર્ટલ પર ગુજરાતની તમામ યોજનાઓ આપવામાં આવી છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનને લગતી યોજનાઓ તબેલા સહાય યોજના તેવી તમામ સહાય માટે ફોર્મ ભરવામાં ચાલુ છે.

આઈ ખેડૂત પોર્ટલનો આ લોકોને મળશે લાભ

  • બગીચા ( માળી)
  • ફેરિયા
  • ઓનલાઈન અરજી ikhedut Portal
  • માછીમાર
  • પશુપાલક
  • ખેડૂતો
  • નાના વેપાર
  • ખેડૂત મિત્રો

Read More –

પશુપાલન માટેનો સરકારી યોજનાની યાદી

  • ગાય ખરીદવા માટે લોન સહાય યોજના 2024
  • અકસ્માત પશુ સહાય યોજના
  • દુધાળા પશુ ધિરાણ સહાય યોજના 2024
  • બકરી એકમ સહાય યોજના
  • દેશી ગાય સહાય યોજના
  • કેટલ શેડ યોજના 2024
  • દૂધાળા પશુઓ માટે સહાય યોજના 2024
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સબસિડી
  • ખાણદાણ યોજના 2024
  • પશુપાલન યોજના
  • તબેલાઓ માટે સહાયક યોજના
  • વાછરડાની જન્મ સહાય યોજના.
  • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024
  • મરઘાં એકમ સહાય યોજના 2024.
  • 12 દુધાળા પશુ યોજના 2024.

ખેતીવાડી માટેની સરકારી યોજના 2024 | Sarkari Yojana Gujarat

  • અદ્યતન ડ્રોન ટેક્નોલોજી દ્વારા દવા છંટકાવ માટે ની સહાય.
  • એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય.
  • ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના.
  • મફત તારપત્રી સહાય યોજના.
  • પાવર ટીલર સહાય યોજના.
  • હાર્વેસ્ટ સહાય યોજના 2024.
  • સનેડો યોજના 2024.
  • તાર ફેન્સીંગ સહાય યોજના 2024.
  • પાક સંરક્ષણ સાધનો ની સહાય- પાવર સંચાલીત.
  • ખેત તલાવડી સરકારી યોજના 2024.

મહત્વપુર્ણ લિંક્સ

Ikhedut Portalઅહી ક્લિક કરો.
Home page અહી ક્લિક કરો.

Leave a comment