HDFC Bank vs SBI: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં પૈસાના રોકાણ કરવા માટે ઘણા બધા ઓપ્શન મળી રહે છે. કેમ છતાં અત્યારે પણ ઘણા એવા લોકો છે જે એફડી માં પોતાના પૈસા લગાવે છે. અને તેવા વૃદ્ધ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને ઘણી બધી એફડી સ્કીમ પણ જાહેર કરવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જે વૃદ્ધોને રોકાણ કરવા પણ સારું એવું વર્તન આપે છે.
આ કંપનીઓ સિનિયર સિટીઝનને આપે છે એફડી સ્કીમ | HDFC Bank vs SBI
તમને જણાવી દઈએ કે SBI અને HDFC એ દેશના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને ખાસ FD સ્કીમ રજૂ કરી છે. એસબીઆઈ દ્વારા એસબીઆઈ વી કેર સ્કીમ રજૂ કરવામાં આવી છે અને એચડીએફસી બેંક દ્વારા સિનિયર સિટીઝન કેર એફડી સ્કીમ રજૂ કરવામાં આવી છે.ચાલો જાણીએ બંને FD સ્કીમ વિશે અને ક્યાં વધુ વ્યાજ મળે છે.
એસબીઆઇ બેન્ક એફડી સ્કીમ
SBI દ્વારા SBI WeCare FD સ્કીમ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે રજૂ કરવામાં આવી છે.આ યોજના હેઠળ, બેંક ગ્રાહકોને 5 વર્ષથી 10 વર્ષ સુધીની FD યોજનાઓ ઓફર કરી રહી છે.આ યોજના હેઠળ,બેંક વૃદ્ધોને 50 bps એટલે કે 0.50 ટકા વધુ વ્યાજ આપી રહી છે.
તમે આ સરકારી યોજનામાં 30 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકો છો.બેંક આ વિશેષ FD સ્કીમ હેઠળ 5 થી 10 વર્ષ માટે 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.આવી સ્થિતિમાં, ગ્રાહકોને HDFC બેંકની વિશેષ FD યોજના પર વધુ વળતર મળી રહ્યું છે.
એચડીએફસી બેન્ક સિનિયર સિટીઝન FD Scheme
HDFC બેંક 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાસ FD સ્કીમ લઈને આવી છે.આ સ્કીમનું નામ HDFC બેંક સિનિયર સિટીઝન કેર FD સ્કીમ છે.બેંક વર્ષ 20202 થી આ યોજના ચલાવી રહી છે.આ યોજના હેઠળ, બેંક વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 0.50 ટકા ઉપરાંત 0.25 ટકા વધારાના વ્યાજ દર ઓફર કરે છે.
તમે આ સરકારી યોજનામાં 30 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકો છો.બેંક આ વિશેષ FD સ્કીમ હેઠળ 5 થી 10 વર્ષ માટે 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.આવી સ્થિતિમાં, ગ્રાહકોને HDFC બેંકની વિશેષ FD યોજના પર વધુ વળતર મળી રહ્યું છે.
Read More –
- HDFC Bank Personal Loan: એચડીએફસી બેન્કમાંથી આધારકાર્ડ દ્વારા મેળવો રૂપિયા 50,000થી 100000 સુધીની પર્સનલ લોન
- google pay sachet loan apply kare: ગુગલ પે સચેત લોન,5 મિનિટમાં મેળવો લોન, જાણો કેવી રીતે મળશે
- HDFC Bank Scheme: એચડીએફસી બેન્ક ની સ્પેશિયલ સ્કીમમાં રોકાણ કરવાની તારીખમાં થયો વધારો, જાણો કેટલું મળશે રિટર્ન