HDFC Bank FD News :એચડીએફસી સિનિયર સિટીઝન કેયર એફડી સ્કીમમા રોકાણની તારીખ લંબાઈ, 10 મે સુધી કરી શકશો ઇન્વેસ્ટ

HDFC Bank FD News : નમસ્કાર મિત્રો, આપણા દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંક છે જેનું નામ છે એચડીએફસી બેન્ક. આ બેંકના કરોડો ગ્રાહકો માટે એક મોટા સમાચાર બહાર આવ્યા છે. જણાવી દઈએ કે એચડીએફસી બેન્ક દ્વારા સીનીયર સીટીઝન માટે એક એફડી સ્કીમ ચલાવવામાં આવે છે જેનું નામ છે સિનિયર સિટીઝન કેર એફડી સ્કીમ. મિત્રો જણાવી દઈએ કે આ સ્કીમમાં રોકાણ કરવા નો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે.

10 મે 2024 સુધી લંબાવવામાં આવી તારીખ | HDFC Bank FD News

એચડીએફસી બેન્ક સિનિયર સિટીઝન કેર સ્કીમ માં વૃદ્ધ નાગરિકોને રોકાણ કરવા માટે તારીખ 10 મે 2024 સુધી લંબાવી દેવામાં આવેલી છે. તેની પહેલા આ સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 રાખવામાં આવેલી હતી. વર્ષ 2020 માં એચડીએફસી બેન્ક દ્વારા આ એક ખાસ પ્રકારની ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

એચડીએફસી સિનિયર સિટીઝન કેયર એફડી સ્કીમના ફાયદા

આ વિશેષ યોજનામાં રોકાણ કરનારા વરિષ્ઠ ગ્રાહકોને રોકાણની રકમ પર વધારાનું 0.50 થી 0.25 ટકા વ્યાજ આપવામાં આવે છે.એટલે કે, આ સ્કીમ નિયમિત FD સ્કીમ કરતાં વધુ વ્યાજ આપે છે. Lબેંક 5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

અને આ વ્યાજ દર 5 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર લાગુ કરવામાં આવશે. અને સામાન્ય રીતે ફિક્સ ડિપોઝિટ પોલ ૩.૫૦ ટકાથી લઈને 7.75% વ્યાજ દર સિનિયર સિટીઝનને બેંક દ્વારા આપવામાં આવશે.

Read More –

2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજ દર | HDFC Bank FD News

  • 7 દિવસથી 14 દિવસ માટે: સામાન્ય જનતા (3.00 ટકા) વરિષ્ઠ નાગરિકો (3.50 ટકા)
  • 15 દિવસથી 29 દિવસ માટે: સામાન્ય જનતા (3.00 ટકા) વરિષ્ઠ નાગરિકો (3.50 ટકા)
  • 30 દિવસથી 45 દિવસ માટે: સામાન્ય જનતા (3.50 ટકા) વરિષ્ઠ નાગરિકો (4.00 ટકા)
  • 46 દિવસથી 60 દિવસ માટે: સામાન્ય જનતા (4.50 ટકા) વરિષ્ઠ નાગરિકો (5.00 ટકા)
  • 61 દિવસથી 89 દિવસ માટે: સામાન્ય જનતા (4.50 ટકા) વરિષ્ઠ નાગરિકો (5.00 ટકા)
  • 90 દિવસથી 6 મહિના માટે: સામાન્ય જનતા (4.50 ટકા) વરિષ્ઠ નાગરિકો (5.00 ટકા)
  • 6 મહિના 1 દિવસથી 9 મહિના કરતાં ઓછા માટે: સામાન્ય જનતા (5.75 ટકા) વરિષ્ઠ નાગરિકો (6.25 ટકા)
  • 9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછા માટે: સામાન્ય જનતા (6.00 ટકા) વરિષ્ઠ નાગરિક (6.50 ટકા)
  • 1 વર્ષથી 15 મહિનાથી ઓછા માટે: સામાન્ય જનતા (6.60 ટકા) વરિષ્ઠ નાગરિકો (7.10 ટકા)
  • 15 મહિનાથી 18 મહિનાથી ઓછા માટે: સામાન્ય જનતા (7.10 ટકા) વરિષ્ઠ નાગરિકો (7.50 ટકા)
  • 18 મહિના 1 દિવસથી 21 મહિના કરતાં ઓછા માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 21 મહિનાથી 2 વર્ષ માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 2 વર્ષથી 1 દિવસથી 2 વર્ષ 11 મહિનાથી ઓછા માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 2 વર્ષ 11 મહિનાથી 35 મહિના માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 2 વર્ષ 11 મહિના 1 દિવસથી 4 વર્ષ 7 મહિના માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 4 વર્ષ 7 મહિના 1 દિવસ 5 વર્ષથી ઓછા અથવા તેના માટે: સામાન્ય જનતા (7.00 ટકા) વરિષ્ઠ નાગરિક (7.50 ટકા)
  • 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ માટે: સામાન્ય જનતા માટે (7.00 ટકા) વરિષ્ઠ નાગરિકો (7.75 ટકા)

Leave a Comment