Gujarat board result 2024: મિત્રો અત્યારે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024 માં બોર્ડ ની પરીક્ષા આપેલી છે તેવા તમામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. તેમનું રીઝલ્ટ ક્યારે આવશે તેના વિશેની માહિતી અમે આપીશું.
ગુજરાત બોર્ડ પરિણામ 2024 | Gujarat board result 2024
- બોર્ડનું નામ-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
- ધોરણ-10મું અથવા SSC
- પરીક્ષાનો પ્રકાર-મુખ્ય/વાર્ષિક
- પરીક્ષા તારીખો-11 થી 22 માર્ચ 2024
- કુલ વિદ્યાર્થીઓ-6 લાખથી વધુ
- પરિણામોની તારીખ-મે 2024 ના પ્રથમ સપ્તાહ
- વેબસાઈટ-www.gseb.org
ક્યારે આવશે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 નું પરિણામ
Gujarat board result 2024 declared 10th class ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 ના પરિણામ અને ધોરણ 12 નું પરિણામ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પરંતુ વિપુલ દ્વારા જણાવવામાં આવી છે કે એપ્રિલ મહિનામાં આવવાની શક્યતા છે તો તમે ડાયરેક્ટ તમારું રિઝલ્ટ જોઈ શકું છું Gujarat board result 2024 declared class 10
ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહેલા ધોરણ 10ના રીઝલ્ટની અને ધોરણ 12 ના રિઝલ્ટ ની ગુજરાત બોર્ડ દ્વારા 12 માર્ચ 2024 થી 22 માર્ચ 2026 સમયગાળામાં પરીક્ષા લેવામાં આવી હતી તો હવે પરીક્ષા નું રિઝલ્ટ આવા ને થોડા દિવસો બાકી છે તો તમે તમારું રિઝલ્ટ અને ધોરણ 10 ની માર્કશીટ અને ધોરણ 12 ની માર્કશીટ જોઈ શકો છો.
Read More –
- HDFC Bank Scheme: એચડીએફસી બેન્ક ની સ્પેશિયલ સ્કીમમાં રોકાણ કરવાની તારીખમાં થયો વધારો, જાણો કેટલું મળશે રિટર્ન
- Fasal Bima New List 2024 :પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2024,આ ખેડૂતોને મળશે રૂપિયા 25,000 જાણો નવી અપડેટ
- Free Indian Oil Solar Chulha Details & Apply Process:મફત સોલાર ચુલા યોજના ઇનડોર સિસ્ટમ, અરજી કરવાની રીત
આ રીતે ચેક કરો પોતાનુ રીઝલ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ ધોરણ 10નું પરિણામ અને ધોરણ 12 નું પરિણામ દેખવા માટે વિદ્યાર્થીઓ હવે ક્યાંય જવાની જરૂર નહીં પડે અમે તમને ડાયરેક્ટ નીચે આપેલી લીંક પર તમામ માહિતી આપી દઈશું તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અને તમે તમારું ધોરણ 10નું રિઝલ્ટ અને બહારનું પરિણામ જોઈ શકો છો ડાયરેક્ટ તમારો ફોન નંબર નાખવાનું ચમ તારીખ નાખવાની એટલે તમારું ધોરણ 10 નું પરિણામ અને ધોરણ 12 નું માર્કશીટ આવી જશે
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા
- GSEB વર્ગ 10મી પરીક્ષા 2024: માર્ચ 11 થી માર્ચ 22, 2024
- GSEB 12મી 2024 પરીક્ષાઓ: 11 માર્ચથી 26 માર્ચ, 2024
- GSEB 10મું પરિણામ 2024 તારીખ: મે 2024
- GSEB 12મું સામાન્ય પરિણામ 2024 (વાણિજ્ય અને કલા): મે 2024
- GSEB 12મા વિજ્ઞાનના પરિણામો: મે 2024
માર્કશીટ હશે આ વિગતો | Gujarat board result 2024
- વિદ્યાર્થીનું નામ
- વિદ્યાર્થીના પિતાનું નામ અને જન્મ તારીખ
- વર્ગનું નામ
- શાળાનું નામ
- વિષયોના ગુણ
- નોંધણી નંબર
- સમીકરણ મૂલ્યાંકન ગુણ
- દરજ્જો
- બોર્ડનું નામ
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ઓનલાઇન રિઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા | Gujarat board result 2024
- GSEB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://www.gseb.org/
- “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
- “SSC” અથવા “HSC” પરીક્ષા માટે સબટ್ಯુબ પસંદ કરો.
- “પરિણામ જુઓ” ની લિંક પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર અને ગુપ્ત કોડ દાખલ કરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.