Bagayati Yojana 2024: બાગાયત યોજના, જુદા જુદા સાધન તેમજ પાક માટે યોજના, અહીં જાણો તેની યાદી અને અરજી પ્રક્રિયા

Bagayati Yojana 2024: નમસ્કાર મિત્રો, બાગાયત વિભાગ દ્વારા જુદી જુદી બાગાયત યોજનાઓ ચલાવવામાં આવે છે. અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો કારણ કે આ તમામ યોજનાઓ અહીં મૂકવામાં આવેલ છે. બાગાયત વિભાગ દ્વારા જુદા જુદા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે.

આ બાગાયત યોજનાઓમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ), ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, ફળ પાકોના વાવેતર, બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો, બાગાયતી યાંત્રિકરણ, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, મશરુમ ઉત્પાદન, મસાલા પાકોના વાવેતર માટે, રક્ષિત ખેતી, રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન, શાકભાજી પાકોમાં વાવેતર માટેનો સમાવેશ થાય છે.

સુગંધિત પાકોના વાવેતર માટે | Bagayati Yojana 2024

  • ઔષધીય અથવા સુગંધિત પાકોના વાવેતર માટે સહાય.
  • ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડેસ્ટીલેશન યુનિટ
  • કંદ ફુલો
  • છુટા ફૂલો
  • દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
  • વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)

અત્યારે ચાલી રહેલી બાગાયતી યોજનાઓ

  • કાપણીના સાધનો
  • કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
  • કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
  • કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
  • કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન).
  • ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય.
  • ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ).
  • દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ.
  • નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય.
  • પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ.
  • પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન).
  • પ્રોસેસીંગના સાધનો.
  • બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય.
  • બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય.
  • મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ.
  • રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ.
  • રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન).
  • લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન).
  • સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ.
  • સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી).
  • હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય.

Read More –

શાકભાજી પાકોના વાવેતર માટે સહાય

  • અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ.
  • કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ.
  • દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય.
  • પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ.
  • વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય.
  • સરગવાની ખેતીમાં સહાય.
  • હાઇબ્રીડ બિયારણ

ફળ પાકોના વાવેતર માટે સહાય | Bagayati Yojana 2024

  • અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો.
  • આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ.
  • કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ.
  • કેળ (ટીસ્યુ).
  • કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ.
  • કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ.
  • ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે.
  • જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden).
  • જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે.
  • ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય.
  • ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા.
  • નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય.
  • પપૈયા.
  • પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો).
  • ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય.
  • ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે.
  • ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ).
  • બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય.
  • બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય.
  • બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર.
  • મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ.
  • વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
  • સ્ટ્રોબેરી

Read More – Kisan Karj Mafi New: ખેડૂતો માટે સારા સમાચાર ! આ ખેડૂતોનું કર્જ થશે માફ, અહીં ચેક કરો યાદીમાં પોતાનું નામ

Leave a comment